Gujarat Congress/ રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે આવશે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીને લઇને આવશે ગુજરાત 52 હજાર બૂથના પ્રતિનિધિઓ સાથે કરશે વાર્તાલાપ અમદાવાદમાં આવીને ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે પ્રાદેશિક નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા પણ કરશે

Breaking News