Gujarat/ રા.સરકારે ગુજરાત HCમાં રજૂ કર્યું સોગંદનામું,કોરાના અંગે થયેલ સુઓમોટો અંગે સોગંદનામું,1 થી 23 એપ્રિલ સુધીમાં રાજ્યમાં 33 લાખથી વધુ ટેસ્ટ,રાજ્યમાં 13.14 લાખ RTPCR ટેસ્ટ થયા,કેન્દ્ર પાસે રેમડેસીવિર ઇન્જે.માગી હોવાની કબૂલાત,સરકારી ક્વોટાની હોસ્પિ.માં 108થી જ પ્રવેશની કબૂલાત,162 પ્રાઈવેટ ડેઝીગનેટેડ હોસ્પિટલમાં 108ની પ્રવેશ અપાય,વેઇટિંગની સ્થિતિમાં 108માં જ સારવારનો ઉલ્લેખ,ઓક્સિજન-રેમડેવિસીરનો અંકુશ કેન્દ્રને લીધો,52 હજારથી વધુ દર્દીઓ ઓક્સિજન પર હોવાની કબૂલાત

Breaking News