Ahmedabad/ રિટાયર્ડ DG તીર્થરાજનું નિધન, અમદાવાદમાં વહેલી સવારે થયું નિધન, અણધાર્યા નિધનથી પોલીસબેડામાં શોક, 1984ની બેચનાં હતા IPS, 62 વર્ષની વયે નિધન થતા IPS લોબી સ્તબ્ધ, હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડયાની શંકા

Breaking News