Not Set/ રિલાયંસ Jio સામે ખુલી જંગઃ એરટેલે આપ્યું દેશભરમાં શરૂ કરી ફ્રિ રોમિંગ

નવી દિલ્હીઃ રિલાયંસ Jioને ટક્કર ટેલિકોમ કંપનીઓ નવી નવી યોજના લાવી રહ્યા છે. ત્યારે એરટેલ દ્વારા વધુ એક યોજના આપવામાં આવી છે. એરટેલ હવે સમગ્ર દેશમાં ફ્રિ રોમિંગનું એલાન કરવામાં આવ્યું છે. આ સાથે જ કંપનીએ ઇંટરનેશનલ રોમિંગને પણ સમગ્ર દેશમાં ફ્રિ કરી દેવામાં આવ્યા છે. નવા માણાંકિય વર્ષથી આ યોજના લાગુ કરવામાં આવશે. માનવામાં […]

Uncategorized
airtel 650 રિલાયંસ Jio સામે ખુલી જંગઃ એરટેલે આપ્યું દેશભરમાં શરૂ કરી ફ્રિ રોમિંગ

નવી દિલ્હીઃ રિલાયંસ Jioને ટક્કર ટેલિકોમ કંપનીઓ નવી નવી યોજના લાવી રહ્યા છે. ત્યારે એરટેલ દ્વારા વધુ એક યોજના આપવામાં આવી છે. એરટેલ હવે સમગ્ર દેશમાં ફ્રિ રોમિંગનું એલાન કરવામાં આવ્યું છે. આ સાથે જ કંપનીએ ઇંટરનેશનલ રોમિંગને પણ સમગ્ર દેશમાં ફ્રિ કરી દેવામાં આવ્યા છે. નવા માણાંકિય વર્ષથી આ યોજના લાગુ કરવામાં આવશે. માનવામાં આવે છે કે, રિલાયંસ જિયો તરફથી મળી રહેલા કોમ્પિટિશનને ટક્કર આપવા માટે એરટેલ આ યોજના લગાવી છે.

જેમા ફ્કત કોલ જ નહી પણ એસએમએસની સુવિધા પણ રોમિંગમાં ફ્રિમાં આવશે. ભારતી એરટેલે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, નેશનલ રોમિંગ પર પણ કોઇ ચાર્જ વસુલ કરવામાં નહી આવે. મોબાઇલ ડાટા ચાર્જ પર પણ વધારાની વસુલી કરવામાં નહી આવે. એરટેલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે Jioયોએ 1 એપ્રિલથી ટેરિફ પ્લાન લાગુ કરવાનું નક્કી કર્યું છે. અને આ મુજબ પણ વૉઇસ કોલિંગ ફ્રિ કરી દેવામાં આવ્યા છે. તેમજ કહેવામાં આવ્યું છે કે, રોમિંગ પર કોઇ જ પ્રકારની ફી વસુલ કરવામાં નહી આવે