Not Set/ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે હવે મુંબઈ પોલીસ કરી શકે છે શેખર કપૂરની પુછપરછ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત પાછળનું કારણ શોધવા માટે પ્રયાસ કરી રહેલી મુંબઈ પોલીસ હવે ડિરેક્ટર શેખર કપૂરની પૂછપરછ કરવા જઈ રહી છે. શેખર કપૂરે સુશાંતના મૃત્યુ પછી એક ખૂબ જ રસપ્રદ ટ્વીટ કર્યું હતું. હવે આ ટ્વીટ પાછળની છુપાયેલી વાતો જાણવા માટે તેની પૂછપરછ કરવામાં આવશે. નેશનલ-એવોર્ડ વિજેતા ડિરેક્ટર દ્વારા કરવામાં આવેલ ટ્વિટમાં […]

Uncategorized
70edf04c846081156a5fd054c5f03c66 સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે હવે મુંબઈ પોલીસ કરી શકે છે શેખર કપૂરની પુછપરછ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત પાછળનું કારણ શોધવા માટે પ્રયાસ કરી રહેલી મુંબઈ પોલીસ હવે ડિરેક્ટર શેખર કપૂરની પૂછપરછ કરવા જઈ રહી છે. શેખર કપૂરે સુશાંતના મૃત્યુ પછી એક ખૂબ જ રસપ્રદ ટ્વીટ કર્યું હતું. હવે આ ટ્વીટ પાછળની છુપાયેલી વાતો જાણવા માટે તેની પૂછપરછ કરવામાં આવશે. નેશનલ-એવોર્ડ વિજેતા ડિરેક્ટર દ્વારા કરવામાં આવેલ ટ્વિટમાં ઘણા લોકો પર આંગળીઓ ઉઠાવી રહી છે.

શેખર કપૂરે પોતાના ટ્વીટમાં એવો ઈસરો  કર્યો હતો, જેને હવે મુંબઈ પોલીસ ખુલ્લેઆમ સમજવા માંગે છે. એક વેબસાઇટ અનુસાર શેખર કપૂરે લખેલા ટ્વીટમાં કેટલાક લોકોએ સુશાંતની પ્રતિભા સાથે આટલી ખરાબ વર્તન કર્યું હતું કે તે તૂટી ગયા હતા. હવે આ ટ્વીટ દ્વારા જે લોકો સામે ઈસરો કરવામાં આવી રહ્યો છે પોલીસ તેમની તરફ ધ્યાન આપનારા લોકોની તપાસ કરશે.