અભિનેત્રી એમી જેકસને પુત્રને જન્મ આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી તે તેની પ્રેગ્નેન્સીને લઈ ચર્ચામાં છવાયેલી રહી હતી. સોશિયલ મીડિયા પર પણ તે સતત બેબી બંપની ફોટો શેર કરતી હતી. તાજેતરમાં એમીએ તેના બેબીને બેસ્ટફિડિંગ કરાવતી હોય તેવી ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ફોટોમાં ત્યાં એમી તેના બેબીને બેસ્ટફિડિંગ કરાવી રહી છે ત્યારે તેનો મંગેતર તેના માથા પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. એમીએ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું, અમારી એન્જલ એન્ડ્રિયાઝ. આ વર્લ્ડમાં તારું સ્વાગત છે.
એમીએ તેના પુત્ર સાથેની તસવીર શેર કર્યા બાદ એમીને સોશિયલ મીડિયા પર શુભેચ્છા મળવાના શરૂ થઈ ગયું છે.
આપને જણાવી દઈએ કે એમી જેકસને તેના બેબી શોવર સેરેમનીમા જણાવ્યુ હતું કે, તેના ઘરે પુત્ર આવવાનો છે. પ્રેગનેન્સી દરમિયાન તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહી અને બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.