Gujarat/ રેમડેસિવિર ઇન્જે.ની કાળાબજારીનો મામલો,DGP દ્વારા સમગ્ર મામલે કાર્યવાહીના આપ્યા આદેશ,રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને અપાયો આદેશ,વડોદરામા કાળાબજારીના બે કેસ આવતા કાર્યવાહીના સુચન,રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી પર પોલીસનું મોનિટરિંગ

Breaking News