રેરા ઓથોરિટી/ રેરામાં ફરિયાદ થતા બિલ્ડરોમાં ફફડાટ, અમદાવાદના જાણીતા બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ, શીતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ રેરામાં ફરિયાદ, શાહીબાગમાં આવેલી છે શીતલ એક્વા સ્કીમ, રૂપિયા આપ્યા બાદ કબજો ના આપતા ફરિયાદ, શીતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ રેરાની અનેક કલમ દાખલ, રેરાનો આદેશ ફ્લેટ સહિત વ્યાજ ચૂકવવાનો 10.40 ટકા લેખે વ્યાજ ચૂકવવાનો રેરાનો આદેશ

           

Breaking News