Not Set/ રોજર ફેડરર અને મરીન ચિલિક વિમ્બલડન ની ફાઈનલ માં ટકરાશે.

રવિવારે યોજાનારી વિમ્બલડન ફાઈનલ માં રોજર ફેડરર અને મરીન ચિલિક આમને સામને ટકરાશે, સેમીફાઈનલ માં મરીન ચિલીકે ક્યુરી ને   7-6(8-6),4-6,6-7(3-7),5-7 થી હરાવ્યો હતો. જયારે સ્વીસ એક્ષ્પ્રેસ ના નામે ઓળખાતા રોજર ફેડરરે થોમસ બર્ડિચ ને સીધા સેટ માં 7-6(7-4),7-6(7-4),6-4 થી હરાવી ને 11 મી વિમ્બલડન ફાઈનલ માં પ્રવેશ કર્યો છે. ફેડરર પહેલે થી જ જીત […]

Uncategorized

રવિવારે યોજાનારી વિમ્બલડન ફાઈનલ માં રોજર ફેડરર અને મરીન ચિલિક આમને સામને ટકરાશે, સેમીફાઈનલ માં મરીન ચિલીકે ક્યુરી ને   7-6(8-6),4-6,6-7(3-7),5-7 થી હરાવ્યો હતો. જયારે સ્વીસ એક્ષ્પ્રેસ ના નામે ઓળખાતા રોજર ફેડરરે થોમસ બર્ડિચ ને સીધા સેટ માં 7-6(7-4),7-6(7-4),6-4 થી હરાવી ને 11 મી વિમ્બલડન ફાઈનલ માં પ્રવેશ કર્યો છે. ફેડરર પહેલે થી જ જીત નો પ્રબળ દાવેદાર મનાય રહ્યો છે. જો ફેડરર ફાઈનલ માં જીત મેળવશે તો સૌથી વધુ વિમ્બલડન ટાઈટલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરશે,સાથે-સાથે મેન્સ સિંગલ માં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવાનો રેકોર્ડ પોતાના નામે છે, તેમાં વધુ એક ટાઈટલ નો ઉમેરો થશે.અત્યાર સુધી માં રોજર ફેડરરે 18 ગ્રાન્ડસ્લેમ ટાઈટલ પોતાના નામે કર્યાં છે.