Gujarat/ લંડનથી અમદાવાદ આવેલ યુવતીને કોરોના, ઓમિક્રોનની તપાસ માટે સેમ્પલ પુણે મોકલાયા, ફ્લાઇટમાં આવેલ અન્ય મુસાફરોના કરાયા ટેસ્ટ, તમામ મુસાફરોના RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા, યુવતી હાલ કરમસલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, શુક્રવારે યુવતી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી

Breaking News