UP/ લખનઉમાં ATSનું મોટું ઓપરેશન, યૂપી ATSએ બે આતંકીઓની કરી ધરપકડ, લખનઉનાં કાકૌરીમાં ATSનું મોટું ઓપરેશન, અલકાયદાનાં બે આતંકીઓ ઝડપાયા, બે આતંકીઓ પાસેથી વિસ્ફોટક જપ્ત કરાયા, બંને આતંકીઓનાં હેન્ડલર પાકિસ્તાની, અલકાયદાનાં બે આતંકીને કસ્ટડીમાં લેવાયા, બંને આંતકીઓ પાસે ATS દ્વારા તપાસ યથાવત

Breaking News