India/ લાલુપ્રસાદ યાદવ એઇમ્સ હોસ્પિટલમાં ફરી દાખલ, નિમોનિયો થયો હોવાની જાણકારી, કિ઼ડની કરી રહી છે 25 ટકા કામગીરી, શ્વાસ લેવામાં તકલીફ થતાં કરાઇ સારવાર, ગઇકાલે રાત્રે એઇમ્સ કાર્ડિયો ન્યૂરો સેન્ટરમાં ભરતી કરાયા, રાબડીદેવી,તેજસ્વી યાદવ સહિત પરિજનો હોસ્પિટલમાં, લાલુપ્રસાદ યાદવની સઘન સારવાર હાથ ધરાઇ

Breaking News