Not Set/ લીમખેડાના ધારાસભ્યના પુત્રનું અકસ્માતમાં મોત, ચાર લોકો ઘાયલ

દાહોદઃ લીમખેડાના ધારાસભ્યના પુત્રનું કાર અકસ્મતમાં મધ્યપ્રદેશમાં મોત થયું હતું. અકસ્માતમાં બ મહિલા સહિત ચાર લોકો ઘાયલ થયો હતો. જેમાથી એકની વધુ સારવાર માટે વડોદરમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણવા મળતી માહિતી દહોદથી 60 કિમી દૂર મધ્યપ્રદેશના હરિનગરમાં કાર કોરતણાં ઉતરી જતા આકસ્તમાત સર્જાયો હતો જેમા ધારસભ્યના પુત્રનું મોત થયું હતું તો અન્ય ચાર લોકો […]

Uncategorized

દાહોદઃ લીમખેડાના ધારાસભ્યના પુત્રનું કાર અકસ્મતમાં મધ્યપ્રદેશમાં મોત થયું હતું. અકસ્માતમાં બ મહિલા સહિત ચાર લોકો ઘાયલ થયો હતો. જેમાથી એકની વધુ સારવાર માટે વડોદરમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતની જાણવા મળતી માહિતી દહોદથી 60 કિમી દૂર મધ્યપ્રદેશના હરિનગરમાં કાર કોરતણાં ઉતરી જતા આકસ્તમાત સર્જાયો હતો જેમા ધારસભ્યના પુત્રનું મોત થયું હતું તો અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા.

લીમખેડાના ધારાસભ્ય વિછિયાભાઇ ભુરિયાનો પુત્ર ઇન્દ્રવદન લીમખેડા તાલુકાના કાંકરાધરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતો હતો. લીમખેડાના રહેવાસી અને તાલુકા પંચાયતની નરેગા શાખામાં ફરજ બજાવતાં મિત્ર માંગીલાલ પ્રજાપતિની સાળીના લગ્ન લખાવવા માટે મંગળવારે ઇન્દ્રવદન, માંગીલાલ, લીલવાઠાકોર ગામના ગામના લક્ષ્મીબહેન પ્રજાપતિ, પાડલિયા ગામના મણીબહેન પ્રજાપતિ અને નરેશ પ્રજાપતિ કાર લઇને મધ્ય પ્રદેશના પરવલિયા ગામે ગયા હતાં.