Gujarat/ લુણાવાડામાં ભાજપ નેતાની હત્યાનો મામલો , મહીસાગર પોલીસે આરોપીની કરી ધરપકડ , રૂપિયાની લેનદેનમાં વૃદ્ધ દંપત્તિની કરાઇ હતી હત્યા , ગોલાના પાલ્લા ગામે વૃદ્ધ દંપત્તિની કરાઈ હતી હત્યા , ત્રિભુવન પંચાલના ખાસ મિત્ર એ જ કરી હતી હત્યા , ભીખા પટેલે ત્રિભુવનદાસ અને તેમની પત્નીની કરી હત્યા

Breaking News