Budget/ લેહમાં સેન્ટ્રલ યુનિ.બનાવશે મોદી સરકાર, હાયર એજ્યુ.કમિશનની ઝડપી રચના કરાશે, દેશમાં 758 નવી એકલવ્ય સ્કુલો ખોલાશે, દેશની તમામ મહિલા નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે, મહિલાઓને પુરતી સુરક્ષા આપવામાં આવશે

Breaking News