Kutchh/ લોકગાયિકા ગીતા રબારી ફરી વિવાદમાં , ગીતા રબારીનો ડાયરાનો વીડિયો વાયરલ, ભુજ ખાતે રેલડી ફાર્મ હાઉસમાં યોજાયો ડાયરો, ડયરામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, ડાયરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, નિલેશ ગઢવી, લક્ષમણ બારોટ સહિતના કલાકારો ઉપસ્થિત, ડાયરાનો વીડિયો ક્યારનો છે તે ચર્ચાનો વિષય, મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું

Breaking News