Not Set/ લોકડાઉન વચ્ચે દિશા પટનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો બોલ્ડ બિકીની ફોટો

બોલિવૂડનાં કલાકારો કોરોનાવાયરસનાં કહેર વચ્ચે સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પોતોના ફોટો શેર કરી રહ્યા છે. બોલિવૂડ હસ્તીઓ સતત વર્કઆઉટ વીડિયો શેર કરીને, ક્યારેક રસોઈ બનાવીને ચાહકો સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી […]

Uncategorized
2c306584747f6062fc875bd72c47f2b4 લોકડાઉન વચ્ચે દિશા પટનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો બોલ્ડ બિકીની ફોટો

બોલિવૂડનાં કલાકારો કોરોનાવાયરસનાં કહેર વચ્ચે સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પોતોના ફોટો શેર કરી રહ્યા છે. બોલિવૂડ હસ્તીઓ સતત વર્કઆઉટ વીડિયો શેર કરીને, ક્યારેક રસોઈ બનાવીને ચાહકો સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. વળી તાજેતરમાં દિશા પટનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં દિશા પટની બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે.

આ ફોટોમાં એક્ટ્રેસ દિશા પટની બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે. ફોટામાં અભિનેત્રી બીચ પર ફ્લોરલ પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત તે જબરદસ્ત સ્ટાઇલમાં પણ પોઝ આપી રહી છે. દિશા પટનીની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. આપને જણાવી દઈએ કે, લોકડાઉન દરમિયાન અભિનેત્રીએ જૂનો ફોટો શેર કર્યો છે.

View this post on Instagram

🌸🌊

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા પટનીનાં વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે તાજેતરમાં જ ફિલ્મ મલંગમાં જોવા મળી હતી, જેમાં તેની સાથે અભિનેતા આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ હતાં. વળી હવે અભિનેત્રી દિશા પટની સલમાન ખાન સાથે ફિલ્મ રાધેમાં જોવા મળશે. આપને જણાવી દઈએ કે, સલમાન ખાન સાથે રાધે તેની બીજી ફિલ્મ હશે. આ પહેલા દિશા ભારતમાં સલમાન ખાન સાથે જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.