Surat/ વડાપ્રધાન મોદીની સુરત મુલાકાતની તૈયારી 3472.54 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વાર,ફેઝ-1નું લોકાર્પણ કરશે ડ્રીમ સિટીમાં 369.60 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત ચૂંટણી પહેલા વડાપ્રધાનનું સુરત પર ખાસ ધ્યાન

Breaking News