Breaking News/ વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા પહોંચ્યા રૂ.3900 કરોડથી વધુના પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ સૌર ઉર્જાથી ચાલતા ગામ તરીકે મોઢેરાને કરશે જાહેર પ્રધાનમંત્રી બહુવિધ પ્રોજેક્ટ્સનો પણ કરશે શિલાન્યાસ PM મોદી મોઢેરા ખાતે મોઢેશ્વરી માતાના કરશે દર્શન PM સૂર્ય મંદિરની પણ લેશે મુલાકાત

Breaking News