કોંગ્રેસના ધરણાં/ વડોદરાઃ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ કોંગ્રેસ પ્રદર્શન અને ધરણાં કરે તે પહેલા અટકાવ્યા લોકશાહી બચાવોના નામે કોંગ્રેસ દ્વારા પ્રદર્શન શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની કરી અટકાયત અનુજ નગરશેઠ સહિત 14 કાર્યકરોની અટકાયત નેતાઓ અને કાર્યકરોની ટીંગાટોળી કરી
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)