છેતરપિંડી/ વડોદરાઃ ટેલિગ્રામ દ્વારા યુવાન સાથે છેતરપિંડી યુવાન સાથે રૂ. 25 લાખની છેતરપિંડી છેતરપિંડી થતાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ યુ ટ્યુબ વિડીયો લાઇક કરી પૂરો કરવા આપતા ટાસ્ક ટાસ્ક પૂરો કરવા આપતા હતા રૂ.50 10 હજાર રૂપિયા આપવાની આપી હતી લાલચ સાઇબર ક્રાઇમ પોલીસે 8 આરોપીની કરી ધરપકડ યુવાનનો વિશ્વાસ જીતી કરી છેતરપિંડી યુવાનના વોલેટમાં 1.13 કરોડ જમા થયા હોવાનું દર્શાવ્યું 1.13 કરોડમાંથી 25.5 લાખ રૂપિયા માગ્યા

Breaking News