Gujarat/ વડોદરાઃ ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાનો CMને પત્ર, વુડાના અધિકારી સરકારને બદનામ કરવાનું ષડયંત્રનો ઉલ્લેખ, પરાક્રમસિંહની સુચનાથી રોડને લઇને થયો હતો વિવાદ, જિલ્લા પ્રભારી પરાક્રમ સિંહની સૂચનાથી બન્યો રોડ, વુડાએ તૈયાર કરેલા રોડની તપાસ થાય તેવી કરી માંગણી, ધારાસભ્યએ 17 રોડની વિજિલન્સ તપાસની માંગણી, રોડ બનાવ્યા તો પાણી અને ડ્રેનેજની લાઈનને લઈ સવાલ

Breaking News