Breaking News/ વડોદરાઃ પોલીસે ઝડપી પાડ્યું સટ્ટા બેટિંગનું નેટવર્ક વિદેશી શરાબની રેડ કરવા ગયેલી નેટવર્ક ઝડપ્યું પીસીબીએ માંજલપુરમાં પડ્યા હતા દરોડા શ્રીમ રેસીડેન્સીમા પાડ્યા હતા દરોડા ભાડાના મકાનમાં ચાલતું હતું સટ્ટા બેટિંગનું નેટવર્ક 5.44 લાખ સહિતનો મુદ્દામાલ જપ્ત ભાવિક ગાંધી, નરેન્દ્ર પરમારની કરી ધરપકડ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રાહુલ જોશી ફરાર

Breaking News