Gujarat/ વડોદરાઃ ભાજપના કોર્પો.નો અનોખો વિરોધ, ભાજપના કોર્પો. આશિષ જોશીનો અનોખો વિરોધ, વાઘોડિયા રોડના ઉમા ચાર રસ્તા પાસે ઉતર્યા, પાલિકાએ ખોદેલા ખાડામાં કોર્પોરેટર ઉતર્યા, લાઇન લીકેજથી પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા, અધિકારીઓને અનેક વાર કરી છે રજૂઆત, કામગીરી ન કરતા કોર્પો. કામગીરી કરવા ઉતર્યા

Breaking News