Not Set/ શરદ પવાર અને પ્રફુલ પટેલ અચાનક ગુજરાતની મુલાકાતે, ચૂપચાપ ગુજરાતની મુલાકાત લઈ મુંબઈ પરત ફર્યા, મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈક રંધાય છે, ચાર્ટર ફ્લાઈટમાં મોડી રાત્રે અમદાવાદ આવ્યા હતા, એક મોટા ઉદ્યોગ ગૃહના ગેસ્ટહાઉસમાં રોકાયા હતા બન્ને, કોની સાથે કરી બંધબારણે મંત્રણા ?, ભારે સસ્પેન્સ વચ્ચે યોજાઈ મુલાકાત, મોડી રાત્રે અમદાવાદ આવી વહેલી સવારે મુંબઈ ગયા, જોગાનુજોગ અમિત શાહની પણ અમદાવાદમાં હાજરી, અમિત શાહને ન મળ્યાની આવી રહી છે વાત, અમિત શાહને ન મળ્યા તો કોને મળ્યા બન્ને?, રાજકીય વિવેચકો ખંજવાળે છે માથુ

Breaking News