વડોદરા બિલ્ડરને ફાયદો-નાગરિકોને નુકસાન/ વડોદરાઃ રોડ બનાવી બિલ્ડરને ફાયદો કરાવવાનો કારસો દંતેશ્વર વિસ્તારની રૂપારેલ કાંસ પર બનાવ્યો રોડ સ્લેબરોડ બનાવી આજુબાજુ વિસ્તારને ડુબાડવાનો કારસો એક બાજુ સામાન્ય નાગરિકને નથી મળતો રોડ બીજી બાજુ બિલ્ડરને વરસાદી કાંસ પર રોડ બનાવ્યો ટાઉન પ્લાનિંગ વિભાગ કોના ઇશારે આ કૃત્ય આર્થિક ફાયદા માટે નાગરિકોને કરોડોનું નુક્સાનની સંભાવના

Breaking News