વડોદરા/ વડોદરાઃ 8 ડિસે.ના રોજ હાથ ધરાશે મતગણતરી, વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો માટે ગણતરી, વડોદરાની પોલિટેકનિક કોલેજમાં બનાવ્યો સ્ટ્રોંગ રૂમ, 10 બેઠકો પરના 72 ઉમેદવારોનું ભાવિ અહીં સુરક્ષિત, 3924 EVM મશીન 3924 કંટ્રોલ યુનિટ માટે સ્ટ્રોંગ રૂમ, 5367 વીવીપેટ માટે બનાવવામાં આવ્યો સ્ટ્રોંગ રૂમ

Breaking News