અંધાધૂંધી/ વડોદરા:દર્શન રાવલના કોન્સર્ટમાં અંધાધૂંધી MSU ફૂટ પ્રીન્ટ્સ ઇવેન્ટ અંતર્ગત હતો કાર્યક્રમ આયોજકોનું બેજવાબદારી ભર્યુ મેનેજમેન્ટ ક્ષમતા કરતા વધુ પાસનું વિતરણ કરી નાખ્યું 7000 લોકો ઉમટી પડતાં ઘણાને ગૂંગળામણ 20 થી વધુ વિદ્યાર્થીઓ થયા બેભાન ચાલુ કાર્યક્રમમાં જ યુવતીની તબિયત લથડી બોલીવુડ સિંગર દર્શન રાવલએ ગીત અટકાવ્યું દર્શન રાવલે બેભાન યુવતીની સારવાર શરૂ કરાવી

Breaking News