Vadodara/ વડોદરાનાં પશ્ચિમ વિસ્તારમાં આજે પાણીકાપ ગોરવા, સુભાનપુરા, વડીવાડી ટાંકી વિસ્તારમાં પાણીકાપ દોઢ લાખ લોકોને આજે સાંજે પાણી નહીં મળે ડ્રેનેજલાઇનમાં નડતરરૂપ પાણીની લાઇનની શિફ્ટિંગ કામગીરી મહી નદીનાં પોઇચા વેલ ખાતે 10 કલાકનું શટ ડાઉન

Breaking News