Gujarat/ વડોદરાના કરજણમાં બાયોડિઝલ પંપ પર દરોડા, LCB અને પુરવઠા વિભાગની ટીમના દરોડા, ગેરકાયદે ચાલતા 8 બાયોડિઝલ પંપ પર કાર્યવાહી, કરજણ હાઇવે LCB અને પુરવઠા વિભાગનાં દરોડા, લાખો રૂપિયા કિંમતનો બાયોડિઝલનો જથ્થો જપ્ત, તમામ વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ

Breaking News