Gujarat/ વડોદરાના સાંકરદા ગામે PCBના દરોડા,આયુર્વેદિક સીરપની આડમાં બનાવતા આલ્કોહોલ સીરપ,શંકાસ્પદ આલ્કોહોલ સીરપ મળી આવ્યું,PCBએ મોટી સંખ્યામાં મુદ્દામાલ કબ્જે કર્યો,FSL ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો,આયુર્વેદિક સીરપની આડમાં દારૂનું ઉત્પાદન,ભેજાબાજ આયુર્વેદિક સીરપની બોટલમાં દારૂનું વેચાણ,પોલીસે 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબજે,કંપનીના સુપર વાઇઝર સહિત બે ની અટકાયત,કંપની માલિક નીતિન કોતવાણી ફરાર,નીતિન કોતવાણી અગાઉ પર ઝડપાયો છે ,ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવવાના ગુનામાં ઝડપાયો

Breaking News