Gujarat/ વડોદરાની કંપનીમાં બ્લાસ્ટનો મામલો , કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં થયો હતો બ્લાસ્ટ , બ્લાસ્ટમાં કુલ 4 કર્મચારીના નિપજ્યા મોત , ફાયર બ્રિગેડની તપાસમાં મોટો ખુલાસો થયો , ફાયર સ્ટેશન અધિકારી નિકુંજ આઝાદનું નિવેદન , ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવ્યા , ઘરમાં કામદારો અને તેમના પરિવાર રહે છે , વધુ ગરમ થતા અને પ્રોપર મેઇન્ટેન ન થતા ફાટ્યાનું અનુમાન , કંપનીનું GEB નું કલેક્શન કાપી નાખવામાં આવ્યું , શ્રોફ હોસ્પિ.માં સારવાર દરમિયાન 2 કર્મીઓના મોત

Breaking News