Not Set/ વડોદરાની કંપનીમાં બોઇલર ફાટતા 4 લોકોનાં મોત,8ની હાલત ગંભીર

વડોદરાની કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઇલર ફાટતા 4 કર્મારીઓના મોત નિપજ્યા છે,જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે,

Top Stories Gujarat
blast 1 વડોદરાની કંપનીમાં બોઇલર ફાટતા 4 લોકોનાં મોત,8ની હાલત ગંભીર

વડોદરાની કંપનીમાં બ્લાસ્ટનો મામલો
કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં થયો હતો બ્લાસ્ટ
ફાયર બ્રિગેડની તપાસમાં મોટો ખુલાસો થયો
ફાયર સ્ટેશન અધિકારી નિકુંજ આઝાદનું નિવેદન
ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવ્યા
ઘરમાં કામદારો અને તેમના પરિવાર રહે છે
વધુ ગરમ થતા અને પ્રોપર મેઇન્ટેન ન થતા ફાટ્યાનું અનુમાન
કંપનીનું GEB નું કલેક્શન કાપી નાખવામાં આવ્યું
શ્રોફ હોસ્પિ.માં સારવાર દરમિયાન 2 કર્મીઓના મોત
સમગ્ર ઘટનામાં કુલ 4 કર્મચારીઓના નિપજ્યા મોત

વડોદરાની કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઇલર ફાટતા 4 કર્મારીઓના મોત નિપજ્યા છે,જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે,કંપનીમાં બોઇલર ફાટતા આજુબાજુના રહીશોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી, અચાનક બોઇલર ફાટતં સત્વરે  તેમને શ્રોફ હોસિપિટલમાં ખસેડવામાં આવ્યા હતા,બે લોકોના હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા,આ બોઇલર બ્લાસ્ટની ઘટનામાં હાલ કુલ 4 લોકોના મોત નિપજ્યા છે .

વડોદરા ફાયર બ્રિગેડના અધિકારી નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે બોઇલર ગરની બાજુમાં ગેરકાયદેસર રીતે બનાવ્યા હતા,આ કામદારો તેમના ઘરમાં પરિવાર સાથે રહેતા હતા.બોઇલર વધુ ગરમ થતાં અને પ્રોપર મેઇન્ટન વન થતાં બોઇલટ ફાટ્યું હતું.ફાયર બ્રિગેડે હાલ પરિસ્થિતિ પર નિયંત્રણ કરી લીધું છે.