Gujarat/ કોંગ્રેસના આજે દેશવ્યાપી ઘરણાં અને દેખાવો, ગુજરાતમાં પણ અનેક સ્થળે કોંગ્રેસના ધરણાં અને દેખાવો, આવશ્યક વસ્તુઓમાં ભાવ વધારાને લઇ દેખાવો, ગાંધીનગર,અમદાવાદમાં પણ કોંગ્રેસના દેખાવો, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો, અમદાવાદમાં બાપુનગર ખાતે કરાશે ધરણા પ્રદર્શન, પોલીસ પરમીશન ન હોવાને કારણે ઘર્ષણની શકયતા

Breaking News