Gujarat/ વડોદરાની કલેક્ટર કચેરીમાં રોકાણકારોનો હોબાળો હલધર વિકાસ ક્રેડિટ કો-ઓ.સોસા.એ સેંકડો રોકાણકારોને છેતર્યા વડોદરામાં કથિત એક હજાર કરોડનું કૌભાંડ હલધર ક્રેડિટ સોસા.નું બહાર આવ્યુ કાૌભાંડ ન્યાયની માંગ સાથે રોકાણકારોએ મચાવ્યો ભારે હલ્લો આરોપી ડિરેક્ટરો સામે પોલીસ કાર્યવાહીની માંગ દેશભરમાં રોકાણકારોને કરોડોનો ચુનો ચોપડ્યો આક્ષેપ

Breaking News