Gujarat/ વડોદરાની સ્વીટી પટેલનો ગુમ થવાનો મામલો, DGP દ્વારા ક્રાઇમ બ્રાંચને કેસની તપાસ સોંપાઈ, PI અજય દેસાઈનો એફએસએલમાં ટેસ્ટ કરાશે, અજય દેસાઈનો પોલીગ્રાફ અને નાર્કોટેસ્ટ કરાશે, તપાસ દરમિયાન મળેલ નરકંકાલનો પણ DNA ટેસ્ટ કરાશે

Breaking News