Gujarat/ વડોદરાની SSG હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટ્યો,ઓક્સિજનનો જથ્થો ખૂટી જતા હોસ્પિટલમાં અફરાતફરી,વિનોદ રાવ સહિતના અધિકારીઓ પહોંચ્યો હોસ્પિટલ,4 કલાકથી હોસ્પિ.માં ખૂટ્યો ઓક્સિજનનો જથ્થો,કોરોના દર્દીઓના પરિવારજનોનો હોબાળો

Uncategorized