Not Set/ ‘સત્યમેવ જયતે’ નાં  એક્શન ડાયરેકટર અમીન હવે અલ્ટ બાલાજી અને ઝી 5 ની આ સિરીઝનું અકેશન સિકવેન્સ કરશે ડાયરેક્ટ

અલ્ટ બાલાજી અને ઝી 5 ના આવનારી એક્શન-થ્રીલર ફ્રેન્ચાઇઝ ‘બેંગ બેંગ – ધ સાઉન્ડ ઓફ ક્રાઇમ્સ’ નો લોગો રિલીઝ થયા બાદ ખૂબ ચર્ચા મા છે.એક મેગા સ્કેલ યુથ એક્શન-થ્રીલર વેબ સિરીઝ ફ્રેન્ચાઇઝ બનાવવાની યોજના સાથે, નિર્માતા ‘બેંગ બેંગ’ સાથે અદભૂત વિઝ્યુઅલ અને સ્ક્રીન પર યાદગાર અનુભવ પ્રદાન કરવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી. એક્શન […]

Uncategorized Entertainment
2f3730b4257a682a09be83addead5cd2 'સત્યમેવ જયતે' નાં  એક્શન ડાયરેકટર અમીન હવે અલ્ટ બાલાજી અને ઝી 5 ની આ સિરીઝનું અકેશન સિકવેન્સ કરશે ડાયરેક્ટ

અલ્ટ બાલાજી અને ઝી 5 ના આવનારી એક્શન-થ્રીલર ફ્રેન્ચાઇઝ ‘બેંગ બેંગ – ધ સાઉન્ડ ઓફ ક્રાઇમ્સ’ નો લોગો રિલીઝ થયા બાદ ખૂબ ચર્ચા મા છે.એક મેગા સ્કેલ યુથ એક્શન-થ્રીલર વેબ સિરીઝ ફ્રેન્ચાઇઝ બનાવવાની યોજના સાથે, નિર્માતા ‘બેંગ બેંગ’ સાથે અદભૂત વિઝ્યુઅલ અને સ્ક્રીન પર યાદગાર અનુભવ પ્રદાન કરવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી.

એક્શન અને સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે  શોની ગતિશીલતાને ધ્યાનમાં રાખીને, નિર્માતાઓએ આ મેગા એક્શન સિક્વન્સને દિગ્દર્શિત કરવા માટે એક્શન-ડિરેક્ટર અમીનને સોંપવાનો નિર્ણય કર્યો છે.

અમિન એ અગાઉ જૉન અબ્રાહમ અભિનીત ‘સત્યમેવ જયતે’ અને સિદ્ધાર્થ મલ્હોત્રા-રિતેશ દેશમુખ અભિનીત ‘મારજાવાન’, ડી-ડે, બટલા હાઉસ, એ ફ્લાઇંગ જટ સહિત કેટલાક સફળ પ્રોજેક્ટ્સમાં એક્શન ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે,  

આ શોમાં રહસ્ય, સસ્પેન્સ, ધમાકેદાર એક્શન અને ઘણાં ખોટા રહસ્યો ની સાથે યુથ ડ્રામા જોવા મળશે, જેના રહસ્ય એક પછી એક ખુલશે.અક્ષય બીપી સિંહ દ્વારા નિર્માતા અને અભિષેક કપૂર ના નિર્દેશનમાં, બેંગ બેંગનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.