વનવિભાગના દરોડા/ વડોદરા:બરાનપુરામાં વનવિભાગના દરોડા ઘરમાંથી બે કાચબા, 23 દરિયાઈ જીવ કબ્જે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને માહિતી મળી હતી દરિયાઈ ઘોડા, કોરલ, મીની શાર્ક મળી આવ્યા ધરમસિંહ રાણાનામના વ્યકિતના ઘરમાં રેડ

Breaking News