Gujarat/ વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા , મીઠાઈની દુકાનો પર તપાસ હાથ ધરાઇ , 3 ટીમ બનાવી હાથ ધરાઈ કામગીરી , બેસ્ટ બીફોરની ટેગ નહીં લગાવતી દુકાનો પર કાર્યવાહી , દુકાનદારને આપવામાં આવી નોટિસ , છેલ્લા 10 દિવસથી કામગીરી ચાલુ , નમૂનાના રિઝલ્ટ બાદ કરાશે કામગીરી

Breaking News