Gujarat/ ધોરાજી APMCનું પરિણામ જાહેર , ધોરાજી APMCમાં ભાજપે સત્તા કબજે કરી , ખેડૂત પેનલની 10 બેઠક પર ભાજપની જીત , અગાઉ વેપારી પેનલની 4 બેઠક પર ભાજપની જીત , 4 બેઠકો પ્રેરિત ઉમેદવારો બિનહરીફ થયા હતા , માર્કેટિંગ યાર્ડમાં યોજાઇ હતી મત ગણતરી

Breaking News