Vadodara/ વડોદરામાં એટીએસની મોટી કાર્યવાહી NIA ના ઇનપુટને પગલે વડોદરામાં સર્ચ PFI નું વડોદરા કનેક્શન હોવાની શક્યતા બાવામાનપુરાની આયેશા મસ્જીદમાં કાર્યવાહી વિસ્તારને કોર્ડન કરી કરાઇ રહી છે કાર્યવાહી 4 મૌલવીઓની સઘન પુછપરછ ચાલુ PFI સાથે તાર જોડાયેલા હોવાની શક્યતા ATS સાથે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઇ ગુજરાતમાં અત્યાર સુધી 18 જણાની અટકાયત

Breaking News