Vadodara/ વડોદરામાં કોરોનાથી મોતના આંકડા છુપાવતું તંત્ર, કોરોનાથી 1600થી વધુ મોત, પાલિકાનાં ચોપડે 249, મ્યુ.કમિશ્નર અને આરોગ્ય વિભાગનાં આંકડામાં તફાવત, મ્યુ.કમિશ્નરનાં બજેટનાં નિવેદનમાં 1600 મોતનો સ્વીકાર, 2020-21માં ફાયરબ્રિગેડે કોરોનાની 1600 બોડીનો નિકાલ કર્યો, આરોગ્ય વિભાગનાં ચોપડે કોરોનાથી ફક્ત 249 મોત, મ્યુ.કમિશ્નર,આરોગ્ય વિભાગનાં આંકડામાં 1351નો તફાવત

Breaking News