Gujarat/ વડોદરામાં ડુપ્લીકેટ નોટો સાથે બે શખ્સની અટકાયત , 500ના દરની રૂ.27000 કિંમતની નકલી નોટ સાથે ઝડપાયા , બનાવટી નોટ વટાવવા ભરૂચની કારમાં આવ્યાં હતા શખ્સ , બે સ્થળો પર શખ્સોએ નકલી નોટ વટાવાનો કર્યો પ્રયાસ , છાણી, નવાયાર્ડ વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર પર કર્યો પ્રયાસ , સત્યના શિખરના પાલેજના પત્રકાર મીનાજ અબ્દુલ નાથા ઝડપાયો , મીનાજ અબ્દુલ નાથા સાથે અને એક સગીરને પોલીસે પકડ્યા , દુકાનદાર સાથે બોલાચાલી થતાં નકલી નોટનો ભાંડો ફૂટ્યો , ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ ચાલુ , પોલીસ પત્રકાર મીનાજ અબ્દુલ નાથાની કરી રહી છે પૂછપરછ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)