પાણીની મેઇન લાઇનમાં ભંગાણ/ વડોદરામાં પાણીની લાઈનમાં ભંગાણ પાણીની મેઈન લાઈનમાં ભંગાણ હજારો ગેલન પીવાના પાણીનો વેડફાટ થયો વગર વરસાદે રોડ પર ભરાયા પાણી વોર્ડ 13માં SRP કોલોની પાસે ભંગાણ GEB ની કામગીરી સમયે ભંગાણ સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુર્વેનો આક્ષેપ સતત બીજા દિવસે પાણીનો થઈ રહ્યો છે વેડફાટ 30 હજાર લોકોને આજે પીવાનું પાણી નહિ મળ્યું

Breaking News