વડોદરા-રોગચાળો/ વડોદરામાં ફેલાયો રોગચાળો રોગચાળો ફેલાતા આરોગ્યતંત્ર થયું દોડતું પાણીજન્ય રોગચાળાના દર્દીઓનો વધારો સામાન્ય તાવના 400 કેસ નોંધાયા મેલેરિયાના ૧૫ દર્દીઓ નોંધાયા ડેન્ગ્યુના 16 કેસ, ચીકુન ગુનિયાના 10 ટાઈફોઈડના કેસમાં ૩૦ ટકાનો વધારો

Breaking News