Gujarat/ વડોદરામાં બાળકોમાં ફેલાયું કોરોના સંક્રમણ, SSG હોસ્પિટલમાં 8 બાળકો કોરોના પોઝિટિવ, પીડિયાટ્રિક વિભાગમાં નવજાત બાળકોને કોરોના, બાળકોની સારવાર માટે નવું એનક્લોઝર ઉભું કરાયું, નવજાત બાળકો માટે આઇસોલેશન ફેસિલિટી ઉભી કરાઈ, અન્ય ખાનગી હોસ્ટિલોમાં બાળકો કોરોના પોઝિટિવ

Breaking News