Gujarat/ વડોદરામાં યુવતી પર સામુહિક દુષ્કર્મ મામલો, યુવતી પર દુષ્કર્મ મામલે FSLનો રિપોર્ટ આવ્યો, પીડિતા યુવતીનો FSL રિપોર્ટ નેગેટિવ આવ્યો, FSL દ્ધારા રેલવે પોલીસને સુપરત કરાયો રિપોર્ટ, FSL રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ ના થયાનું આવ્યું સામે, મેડિકલ, ઓરલ પુરાવાના આધારે નોંધ્યો ગુનો, પોલીસે સામુહિક દુષ્કર્મનો નોંધ્યો હતો ગુનો, રિપોર્ટમાં શરીર પર ઇજાના નિશાનો મળ્યા, હજુ બીજો રિપોર્ટ આવવાનો બાકી, શ્વાસ રુંઘાવા મોત થયાનો રિપોર્ટમાં ખુલાસો, ફોનના ડેટા અને CCTVની તપાસ થઇ રહી છે

Breaking News