Gujarat/ વડોદરામાં રિવોલ્વરની અણીએ લૂંટ વાસણા વિસ્તારમાં રિવોલ્વરની અણીએ લૂંટ ભાજપ કોર્પોરેટરના ભાઈના ઘરમાં લૂંટ દંપતીને બંધક બનાવીને મચાવી લૂંટ અજાણ્યા 3 શખ્સો લૂંટ કરીને ફરાર વાસણાના એકમુદ્રા સોસાયટીની ઘટના પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ લૂંટારૂઓને ઝડપી પાડવા નાકાબંધી કરી

Breaking News