પ્રામાણિકતા/ વડોદરામાં વિદ્યાર્થીની પ્રામાણિકતાનો કિસ્સો, સંસ્કારી નગરી વડોદરામાં વિદ્યાર્થીના સંસ્કાર પ્રદર્શિત, રિષભ નામના વિદ્યાર્થીએ પૈસા ભરેલું પર્સ પરત કર્યુ, 4000 રૂપિયાનું પર્સ માલિકને સુપરત કર્યુ, લોભ લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને પાછું આપ્યું, નવાપુરા પોલીસે વિદ્યાર્થીને આપી શાબાશી, વડોદરાના પોલો ગ્રાઉન્ડ રોડ પર બની હતી ઘટના

Breaking News